લૂકની લખેલી સુવાર્તા 7:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તેઓ તો છોકરાંનાં જેવા છે કે, જેઓ ચોકમાં બેસીને એકબીજાને કહે છે કે, અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; અમે વિલાપ કર્યો, પણ તમે રડ્યાં નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 તેઓ તો છોકરાંના જેવા છે કે, જેઓ ચૌટાઓમાં બેસીને એકબીજાને હાંક મારતાં કહે છે કે, ‘અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યાં નહિ; અમે વિલાપ કર્યો, પણ તમે રડ્યાં નહિ.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 તેઓ તો ચોકમાં રમતાં બાળકો જેવા છે. એક ટુકડી બીજી ટુકડીને બૂમ પાડે છે: ‘અમે તમારે માટે લગ્નનું સંગીત વગાડયું, પણ તમે નાચ્યા નહિ, અમે મૃત્યુગીતો ગાયાં, પણ તમે રડયા નહિ!’ બાપ્તિસ્મા કરનાર યોહાન આવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ32 આ પેઢીના લોકો તો બજારમાં કોઈ જગ્યાએ બેઠેલા બાળકો જેવા છે. એક બાળકોનું ટોળું બીજા બાળકોને બોલાવે છે અને કહે છે: ‘અમે તમારે માટે સંગીત વગાડ્યું, પણ તમે નાચ્યા નહિ; અમે કરૂણ ગીત ગાયું, પણ તમે દિલગીર થયા નહિ.’ Faic an caibideil |