લૂકની લખેલી સુવાર્તા 7:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 એ સાંભળીને બધા લોકોએ તથા દાણીઓએ યોહાનના બાપ્તિસ્માના કારણે, ‘ઈશ્વર ન્યાયી છે’ એમ કબૂલ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 એ સાંભળીને સર્વ લોકો તથા જકાતદારો જેઓ યોહાનના બાપ્તિસ્માથી બાપ્તિસ્મા પામ્યા હતા, તેઓએ “ઈશ્વર સાચા છે” એમ કબૂલ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 બધા લોકોએ અને નાકાદારોએ તેમનું સાંભળ્યું; તેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા અને ઈશ્વર સાચો છે એવી કબૂલાત કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ29 (જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે તે બધાએ કબૂલ કર્યુ કે, દેવનો ઉપદેશ સારો હતો. જકાતદારો પણ સંમત થયા. આ બધા લોકો યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા. Faic an caibideil |