લૂકની લખેલી સુવાર્તા 7:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 જેનાં વિશે લખ્યું છે કે, જુઓ, હું મારા સંદેશવાહકને તારા આગળ મોકલું છું, કે જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે, તે એ જ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 એના સંબંધી એમ લખેલું છે, ’ ‘જો, હું મારા દૂતને તારી આગળ મોકલું છું કે, જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 કારણ, યોહાન વિષે શાસ્ત્રમાં લખેલું છે, ‘ઈશ્વર કહે છે: તારી આગળ જઈને માર્ગ તૈયાર કરવાને હું તારી પહેલાં મારા સંદેશવાહકને મોકલું છું.” Faic an caibideilપવિત્ર બાઈબલ27 યોહાન વિષે આમ લખેલું છે: ‘સાંભળ! હું મારા દૂતને તારી આગળ મોકલું છું. જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે.’ Faic an caibideil |