લૂકની લખેલી સુવાર્તા 24:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને શું કહ્યું હતું? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તે અહીં નથી, પણ ઊઠયા છે; તે ગાલીલમાં હતા, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તે અહીં નથી પણ સજીવન થયા છે. તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને જે કહ્યું હતું તે યાદ કરો: Faic an caibideilપવિત્ર બાઈબલ6 ઈસુ અહી નથી. તે મૃત્યુમાંથી ઊઠ્યો છે! તમને યાદ છે જ્યારે તે ગાલીલમાં હતો ત્યારે શું કહ્યું હતું? Faic an caibideil |