લૂકની લખેલી સુવાર્તા 24:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 એમ કહીને તેમણે પોતાના હાથ તથા પગ તેઓને બતાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 એ કહ્યા પછી તેમણે પોતાના હાથ તથા પોતાના પગ તેઓને બતાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.40 તેમણે એ કહીને તેમને પોતાના હાથપગ બતાવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ40 ઈસુએ તેઓને આમ કહ્યા પછી તેણે તેઓને તેના હાથોના અને પગોના ઘા બતાવ્યાં. Faic an caibideil |