લૂકની લખેલી સુવાર્તા 24:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 તેઓ એ વાતો કહેતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે કે, ‘તમને શાંતિ થાઓ.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 એ વાતો તેઓ કહેતા હતા એટલામાં [ઈસુ] પોતે તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે, “તમને શાંતિ થાઓ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 તેઓ તેમને એ વાત કરતા હતા એવામાં પ્રભુ પોતે જ તેમની મયે એકાએક પ્રગટ થયા. અને તેમને કહ્યું, “તમને શાંતિ થાઓ.” Faic an caibideilપવિત્ર બાઈબલ36 જ્યારે તે બે માણસો આ વાત કહેતા હતા, ઈસુ પોતે શિષ્યોના સમૂહમાં ઊભો રહ્યો. ઈસુએ કહ્યું કે, “તમને શાંતિ થાઓ.” Faic an caibideil |