લૂકની લખેલી સુવાર્તા 23:53 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201953 તેણે ઈસુના મૃતદેહને ઉતારીને શણના કાપડમાં વીંટીને ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યો, જ્યાં કદી કોઈને દફનાવવામાં આવ્યો નહોતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)53 તેણે તેને ઉતારીને શણના કાપડમાં વીંટાળ્યું, અને ખડકમાં ખોદેલી કબરમાં તેને મૂક્યું કે, જ્યાં કદી કોઈને અગાઉ મૂકવામાં આવ્યો નહોતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.53 પછી તેણે શબ ઉતાર્યું અને અળસીરેસાનાં શ્વેત વસ્ત્રમાં વીટીંને ખડકમાં કોરી કાઢેલી અને વણવપરાયેલી કબરમાં મૂકાયું. Faic an caibideilપવિત્ર બાઈબલ53 તેથી યૂસફે વધસ્તંભ પરથી દેહ નીચે લાવીને લૂગડાંમાં વીંટાળ્યું. પછી તેણે ઈસુનું દેહ ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યું. આ અગાઉ આ કબર કદી ઉપયોગમાં લેવાઇ ન હતી. Faic an caibideil |