લૂકની લખેલી સુવાર્તા 23:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 હવે પાસ્ખાપર્વ નિમિતે તેઓને સારુ કોઈ એક અપરાધીને છોડી દેવો પડતો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 [હવે તે પર્વ પર તેને તેઓને માટે કોઈ એકને છોડી મૂકવો પડતો હતો.] Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 [પ્રત્યેક પાસ્ખાપર્વ સમયે પિલાતે લોકોને માટે એક કેદીને છૂટો કરવો પડતો હતો]. Faic an caibideilપવિત્ર બાઈબલ17 હવે દર વર્ષે પાસ્ખાપર્વને દિવસે લોકોને માટે પિલાતે એક કેદીને છોડી દેવો પડતો હતો. Faic an caibideil |