લૂકની લખેલી સુવાર્તા 22:71 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201971 અને તેઓએ કહ્યું કે, “હવે આપણને પુરાવાની શી જરૂર છે? કેમ કે આપણે પોતે તેમના મુખથી જ સાંભળ્યું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)71 તેઓએ કહ્યું, “હવે આપણને બીજા પુરાવાની શી અગત્ય છે? કેમ કે આપણે પોતે તેના મોંથી જ સાંભળ્યું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.71 અને તેમણે કહ્યું, “આપણે કોઈ સાક્ષીઓની જરૂર નથી. આપણે પોતે જ તેના શબ્દો સાંભળ્યા છે!” Faic an caibideilપવિત્ર બાઈબલ71 તેઓએ કહ્યું કે, “હવે આપણને બીજા સાક્ષીઓની શી જરુંર છે? આપણે આપણી જાતે તેને આ કહેતો સાંભળ્યો છે!” Faic an caibideil |