લૂકની લખેલી સુવાર્તા 22:59 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201959 આશરે એક કલાક પછી બીજાએ ખાતરીથી કહ્યું કે, “ખરેખર આ માણસ પણ તેમની સાથે હતો, કેમ કે તે ગાલીલનો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)59 આશરે એક કલાક પછી વળી બીજાએ ખાતરીપૂર્વક કહ્યું, “ખરેખર આ માણસ પણ તેની સાથે હતો; કેમ કે તે ગાલીલનો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.59 એકાદ કલાક પછી બીજા એક માણસે ભારપૂર્વક કહ્યું, “બેશક, આ માણસ તેની સાથે હતો; કારણ, તે પણ ગાલીલવાસી છે!” Faic an caibideilપવિત્ર બાઈબલ59 લગભગ એક કલાક પછી બીજા એક માણસે કહ્યું કે, “તે સાચું છે! આ માણસ તેની સાથે હતો. તે ગાલીલનો છે!” તે માણસે કહ્યું કે આ બાબતની તેને ખાતરી હતી. Faic an caibideil |