લૂકની લખેલી સુવાર્તા 21:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 તેમ જ તમે પણ આ સઘળું થતાં જુઓ, ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 તેમ જ તમે પણ આ સર્વ થતાં જુઓ ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ પાસે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 એ જ પ્રમાણે તમે આ બધી બાબતો થતી જુઓ ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ આવવાની તૈયારીમાં છે. Faic an caibideilપવિત્ર બાઈબલ31 તે જ રીતે આ બધી બાબતો વિષે મેં તમને કહ્યું છે. જ્યારે તમે આ બધી બાબતો બનતી જોશો, ત્યારે તમે જાણી શકશો કે દેવનું રાજ્ય ઘણું જલદી આવી રહ્યું છે. Faic an caibideil |