લૂકની લખેલી સુવાર્તા 2:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 ‘હે પ્રભુ, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા સેવકને શાંતિથી જવા દો; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 “ઓ સ્વામી, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા દાસને શાંતિથી જવા દો છો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 “હે પ્રભુ, હવે તમારા સેવકને તમારા વચન પ્રમાણે શાંતિથી જવા દો; Faic an caibideilપવિત્ર બાઈબલ29 “પ્રભુ, હવે તેં આપેલા વચન પ્રમાણે આ તારા સેવકને શાંતિથી મૃત્યુનું શરણ લેવા દે. Faic an caibideil |