લૂકની લખેલી સુવાર્તા 17:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 બે સ્ત્રીઓ સાથે દળતી હશે; તેમાંથી એકને લઈ લેવાશે, અને બીજીને પડતી મૂકવામાં આવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 બે સ્ત્રી સાથે દળતી હશે; તેમાંની એક લઈ લેવાશે, અને બીજી પડતી મુકાશે. [ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.35 બે સ્ત્રીઓ સાથે બેસીને ઘંટીએ દળતી હશે; તેમાંથી એકને લેવાશે અને બીજીને પડતી મૂકાશે Faic an caibideilપવિત્ર બાઈબલ35 જ્યાં બે સ્ત્રીઓ સાથે અનાજ દળતી હશે તો એક સ્ત્રીને લઈ લેવાશે અને બીજી સ્ત્રીને પડતી મૂકાશે. [ Faic an caibideil |