લૂકની લખેલી સુવાર્તા 12:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 અમે શું ખાઈશું કે શું પીશું, એની શોધ ન કરો, અને એમ કહેતાં ચિંતા ન કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અમે શું ખાઈશું તથા શું પીશું, એની ચિંતા ન કરો, અને મનમાં સંદેહ ન રાખો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 તમે શું ખાશો કે પીશો એ બાબતની ચિંતા કર્યા કરશો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ29 “તેથી હંમેશા તમે શું ખાશો અને શું પીશો તેના વિષે વિચાર ન કરો. તેના વિષે ચિંતા ન કરો. Faic an caibideil |