લૂકની લખેલી સુવાર્તા 12:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 ફૂલઝાડોનો વિચાર કરો; તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતાં પણ નથી; તોપણ હું તમને કહું છું કે, સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ફૂલઝાડોનો વિચાર કરો, તેઓ કેવાં વધે છે: તેઓ મહેનત કરતાં નથી, તેઓ કાંતતા પણ નથી, તોપણ હું તમને કહું છું કે, સુલેમાન પણ પોતાના સર્વ વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 વનવગડામાં ફૂલઝાડ કેવાં વધે છે તેનો વિચાર કરો. તેઓ નથી ખેતીક્મ કરતાં કે નથી પોતાને માટે વસ્ત્રો બનાવતાં. હું તમને કહું છું કે શલોમોન જેવા વૈભવી રાજા પાસે પણ આ એક ફૂલને હોય છે એવાં સુંદર વસ્ત્રો ન હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ27 “જંગલી ફૂલોને જુઓ, તેઓ કેવી રીતે ઊગે છે. તેઓ તેમની જાત માટે નથી કપડાં બનાવતા કે નથી કંઈ કામ કરતાં. પણ હું તમને કહું છું કે મહાન ધનવાન રાજા સુલેમાન પણ સુંદર રીતે શણગારાએલાં ફૂલોમાંના એક જેવો પણ પહેરેલો ન હતો. Faic an caibideil |