લૂકની લખેલી સુવાર્તા 12:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 કેમ કે તમારે જે કહેવું જોઈએ તે તેજ ઘડીએ પવિત્ર આત્મા તમને શીખવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 કેમ કે તમારે જે કહેવું જોઈએ તે તે જ ઘડીએ પવિત્ર આત્મા તમને શીખવશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 કારણ, તમારે શું કહેવું તે પવિત્ર આત્મા તમને તે જ ઘડીએ શીખવશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ12 તે વખતે પવિત્ર આત્મા તમારે શું કહેવું જોઈએ તે શીખવશે.” Faic an caibideil |