લૂકની લખેલી સુવાર્તા 1:65 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201965 તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, અને યહૂદિયાના આખા પહાડી દેશમાં એ વાતોની ચર્ચા ચાલી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)65 તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, ને યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં એ સર્વ વાતોની ચર્ચા ચાલી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.65 બધા પડોશીઓ ગભરાઈ ગયા, અને યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં આ સમાચાર ફેલાઈ ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ65 અને તેના બધા પડોશીઓ ગભરાઇ ગયા. યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં લોકો આ બાબતો વિષે વાતો કરતા હતા. Faic an caibideil |