લૂકની લખેલી સુવાર્તા 1:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 કારણ કે તેમણે પોતાની સેવિકાની દીનાવસ્થા પર દ્ર્ષ્ટિ કરી છે; કેમ કે, જો, હવેથી સઘળી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 કારણ કે તેમણે પોતાની દાસીની દીનાવસ્થા પર દષ્ટિ કરી છે; કેમ કે, જો હવેથી બધી પેઢીઓ મને ધન્ય કહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.48 કારણ, તેમણે તેમની આ દીન સેવિકાને સંભારી છે! Faic an caibideilપવિત્ર બાઈબલ48 દેવે તેની સામાન્ય અને દીન સેવિકા પર કૃપાદષ્ટિ કરી છે. હવે પછી, બધા લોકો કહેશે કે હું આશીર્વાદીત છું, Faic an caibideil |