લેવીય 8:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 મૂસાએ પશુની છાતી લઈને યહોવાહની સમક્ષ તેનું અર્પણ કર્યું. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ, એ તો યાજકના સંકલનના ઘેટામાંથી મૂસાનો હિસ્સો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને મૂસાએ છાતી લઈને યહોવાની સમક્ષ તેની આરતી ઉતારીને આરત્યર્પણ કર્યું; એ તો પ્રતિષ્ઠાના ઘેટામાંથી મૂસાનો હિસ્સો હતો. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 પછી મોશેએ છાતીનો ભાગ લઈ તે પ્રભુને ચડાવ્યો. યજ્ઞકારોની પદપ્રતિષ્ઠાવિધિના અર્પણમાંથી એ ભાગ મોશેને મળ્યો. મોશેએ આ બધી વિધિ પ્રભુની આજ્ઞા મુજબ કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ29 અર્પણના પછી મૂસાએ પશુની છાતી લીધી અને યહોવાની સામે આરતી કરી, આ રીતે યાજકના દીક્ષાવિધિના અર્પણમાંથી તેનો ભાગ મૂસાને મળ્યો હતો. આ બધું યહોવાએ મૂસાને જે આજ્ઞા કરી હતી તે મૂજબ કરવામાં આવ્યું હતું. Faic an caibideil |