લેવીય 8:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તેણે આ બધું હારુન તથા તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવાહ સમક્ષ અર્પણો કર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને તેણે એ બધું હારુનના હાથમાં તથા તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવાની સમક્ષ તેઓની આરતી ઉતારીને આરત્યર્પણ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 ત્યાર પછી તેણે આ બધું આરોન અને તેના પુત્રોના હાથમાં મૂકાયું. તેમણે આ બધાંનું ખાસ ભેટ તરીકે પ્રભુને અર્પણ ચડાવ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ27 અને આ બધું હારુન અને તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવા સમક્ષ આરતી કરી. Faic an caibideil |