લેવીય 7:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 દહનીયાર્પણનો, ખાદ્યાર્પણનો, પાપાર્થાર્પણનો, દોષાર્થાર્પણનો, પ્રતિષ્ઠાક્રિયાનો તથા શાંત્યર્પણના યજ્ઞના નિયમો આ પ્રમાણે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 દહનીયાર્પણનો, ખાદ્યાર્પણનો તથા પાપાર્થાર્પણનો તથા દોષાર્થાર્પણનો તથા પાપાર્થાર્પણનો તથા દોષાર્થાર્પણનો, તથા પ્રતિષ્ઠાક્રિયાનો તથા શાંત્યર્પણોના યજ્ઞ નો નિયમ એ જ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.37 આ બધા દહનબલિ, ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ, દોષનિવારણબલિ, પદપ્રતિષ્ઠાબલિ તથા સંગતબલિ અંગેના નિયમો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ37 દહનાર્પણ, ખાદ્યાર્પણ, પાપાથાર્પણ અને દોષાર્થાર્પણ અને શાંત્યાર્પણને લગતા નિયમો આ પ્રમાંણે છે. Faic an caibideil |