લેવીય 6:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેમાંથી જે બાકી રહે તે હારુન તથા તેના પુત્રો ખાય. તેને પવિત્ર જગ્યામાં ખમીર વગર ખાવું. મુલાકાતમંડપનાં આંગણામાં તેઓ તે ખાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તેમાંથી જે બાકી રહે તે હારુન તથા તેના પુત્રો ખાય. તેને પવિત્ર જગામાં ખમીર વગર ખાવું, મુલાકાતમંડપના આંગણામાં તેઓ તે ખાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16-17 બાકીનું બધું યજ્ઞકારોએ ખાવાનું છે. તેમણે તેમાંથી ખમીર નાખ્યા વગર રોટલી બનાવી પ્રભુની સમક્ષ મુલાકાતમંડપના ચોકમાં ખાવી. પ્રભુએ તે યજ્ઞકારોને ધાન્યઅર્પણના તેમના ભાગ તરીકે આપેલું છે; તે અતિ પવિત્ર છે. પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણ બલિની માફક તે અતિ પવિત્ર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 “મૂઠ્ઠીભર લોટ લીધા પછી જે બાકી રહે તે, ખોરાક માંટે હારુન અને તેના પુત્રો-યાજકોનો ગણાય; મુલાકાત મંડપનાં ચોકમાં તેને ખમીર વગર ખાવો. Faic an caibideil |