લેવીય 4:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 અભિષિક્ત યાજક તે બળદનું થોડું રક્ત મુલાકાતમંડપમાં લાવે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને અભિષિક્ત યાજક તે વાછરડાના રક્તમાંનું લઈને મુલાકાતમંડપમાં આવે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 ત્યારપછી પ્રમુખ યજ્ઞકારે તેનું થોડું રક્ત મુલાકાતમંડપમાં લઈ જવું. Faic an caibideilપવિત્ર બાઈબલ16 ત્યાર પછી અભિષિક્ત યાજકે તેનું થોડું લોહી મુલાકાતમંડપમાં લાવી. Faic an caibideil |