લેવીય 25:52 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201952 ઘણાં વર્ષો વીતી ગયાં હોય અને જ્યુબિલી વર્ષને થોડાં જ વર્ષ બાકી હોય, તો પોતાની જાતને વેચી જે નાણાં પ્રાપ્ત કર્યા હોય તેનો થોડો જ ભાગ તેણે પાછો આપવો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)52 અને જો જુબિલીના વર્ષને થોડાં જ વર્ષ બાકી રહેતાં હોય, તો તે પણ એની સાથે ગણે; અને તેનાં વર્ષોના પ્રમાણમાં તે પોતાની ખંડણીનું મૂલ્ય એને પાછું આપે. Faic an caibideilપવિત્ર બાઈબલ52 ઘણાં વર્ષો વીતી ગયાં હોય અને જુબિલી વર્ષને થોડાં જ વર્ષ બાકી હોય, તો પોતાની જાતને વેચી જે નાણાં પ્રાપ્ત કર્યા હોય તેનો થોડોજ ભાગ તેણે પાછો આપવો. Faic an caibideil |