લેવીય 25:46 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 તમે તે લોકોને તમારા વંશજોને વારસામાં આપી શકો છો, તેમ જ તમે તેમનો કાયમ માટે ચાકર તરીકે ઉપયોગ કરી શકો છો, પણ તમારા ઇઝરાયલી ભાઈઓ પાસે ગુલામોની જેમ મજૂરી કરાવવી નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 અને તમે તેઓને તમારા પછી તમારાં છોકરાંને માટે વારસો તથા મિલકત થૌઆ માટે લો, અને તેઓમાંથી તમારે હમેશા ગુલામો રાખવાં, પણ તમારા ભાઈ ઇઝરાયલીઓ પર તમે પરસ્પર સખ્તાઇથી ધણીપણું ન કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.46 તમે તેમને તમારા વંશજોને વારસામાં આપી શકો અને જીવનપર્યંત તેઓ તેમની સેવા કરે. પરંતુ તમારે તમારા સાથી ઇઝરાયલી પાસે ગુલામના જેવી વેઠ કરાવવાની નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ46 અને તમે તે લોકોને તમાંરા વંશજોને વારસામાં આપી શકો છો, તેમજ તમે તેમનો કાયમ માંટે ચાકર તરીકે ઉપયોગ કરી શકો છો, પણ તમાંરા ઇસ્રાએલી ભાઈઓ પાસે ચાકરોની જેમ મજૂરી કરાવી શકો નહિ. Faic an caibideil |