લેવીય 25:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 તમારે તમારા પૈસા તેને વ્યાજે ન આપવા. તેમ જ નફા સારુ તમારું અન્ન તેને ન આપવું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 તું તારા પૈસા તેને વ્યાજે ન આપ, તેમ જ નફો લેવા માટે તું તારું અન્ન તેને ન આપ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.37 તેને આપેલા પૈસા પર કંઈ વ્યાજ ન લો અને તેને આપેલા અનાજ પર કોઈ નફો ન લેવો. Faic an caibideilપવિત્ર બાઈબલ37 તમાંરે તેને ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લેવું નહિ, તેમજ વધારે ભાવે અનાજ વેચવું નહિ. Faic an caibideil |