લેવીય 25:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 છ વર્ષ સુધી તમારે તમારા ખેતરોમાં વાવણી કરવી, છ વરસ સુધી તમારે દ્રાક્ષવાડીઓમાં કાપકૂપ કરવી અને ઊપજનો સંગ્રહ કરવો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 છ વર્ષ તારે તારા ખેતરમાં વાવવું, ને છ વર્ષ તારે તારી દ્રાક્ષાવાડીમાં કાપકૂપ કરવી. ને તેની ઊપજનો સંગ્રહ કરવો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 છ વર્ષ સુધી તમારે ખેતરમાં વાવણી કરવી, તમારી દ્રાક્ષાવાડીઓની કાપકૂપ કરવી અને ફસલ એકઠી કરવી. Faic an caibideilપવિત્ર બાઈબલ3 છ વર્ષ સુધી તમાંરે તમાંરા ખેતરોમાં વાવણી કરવી, છ વરસ સુધી તમાંરે દ્રાક્ષની વાડીઓને છાંટવી, અને તમાંરી પાકની કાપણી કરવી, Faic an caibideil |