લેવીય 25:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 કારણ, એ તો જ્યુબિલી છે, તેને તમારે પવિત્ર ગણવી. એ વર્ષે ખેતરોમાં આપમેળે ઊગી નીકળેલો પાક તમારે ખાવો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 કેમ કે એ તો જ્યુબિલી છે. તેને તમારે પવિત્ર ગણવી; તે વર્ષમાં ઊપજેલું તમે ખેતરમાંથી ખાશો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 કારણ, એ તો ઋણમુક્તિનું વર્ષ છે અને તમારે તેને પવિત્ર પાળવાનું છે. પણ ખેતી કર્યા વિનાના ખેતરમાંથી જે આપમેળે ઊગે તે સીધેસીધું ખોરાક માટે ઉપયોગમાં લેવાનું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 કારણ, તમાંરા માંટે એ રણશિંગડાનું પવિત્ર મુક્તિવર્ષ છે, અને તમાંરે તેને પવિત્ર રાખવાનું છે એટલે એ વર્ષે ખેતરોમાં આપમેળે ઊગી નીકળેલો પાક તમાંરે ખાવાના ઉપયોગમાં લેવો. Faic an caibideil |