લેવીય 23:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 આ બધા યહોવાહના વાર્ષિક પર્વો છે. આ પર્વો પર પવિત્ર મેળાવડા યોજવા, એ દિવસો દરમ્યાન નક્કી કરેલા નિયમ મુજબ દહનીયાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ યહોવાહને અર્પણ કરવા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 એ યહોવાનાં મુકરર પર્વો છે, તેઓ વિષે તમારે એવી જાહેરાત કરવી કે, તેઓ પવિત્ર મેળાવડા છે કે જેમાં તેઓ યહોવાને માટે હોમયજ્ઞ એટલે દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ, યજ્ઞ તથા પેયાર્પણો પ્રત્યેકને માટે ઠરાવેલા દિવસે ચઢાવે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.37 “આ બધાં પ્રભુનાં ધાર્મિક પર્વો છે. તમારે આ પ્રસંગોએ પ્રભુના ભજન માટે સંમેલન બોલાવવું અને પ્રભુને નિયમ પ્રમાણે અગ્નિબલિ, દહનબલિ, ધાન્યઅર્પણ, અન્ય અર્પણો, દ્રાક્ષાસવનું પેયાર્પણ વગેરે દરરોજ ચડાવવાં. Faic an caibideilપવિત્ર બાઈબલ37 “આ બધા યહોવાના વાર્ષિક પર્વો નિયમિત ઉજવવાના છે. આ પ્રસંગો પર પવિત્ર મેળાવડા યોજવા, એ દિવસો દરમ્યાન નક્કી કરેલા નિયમ મુજબ દહનાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ યહોવાને અર્પણ કરવા. Faic an caibideil |