લેવીય 23:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 રોટલી ઉપરાંત યહોવાહને દહનીયાર્પણરૂપે તમારે એક વર્ષના ખામી વગરનાં ઘેટાંનાં સાત બચ્ચા, એક વાછરડું અને બે ઘેટાં અર્પણ કરવા. આ સર્વને અનુરૂપ ખાદ્યાર્પણ અને પેયાર્પણથી યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તે રોટલી સાથે પહેલા વર્ષનાં ખોડખાંપણ વગરના સાત હલવાન તથા એક વાછરડો તથા બે ઘેટા તમારે રજૂ કરવા. તેઓ, તેમનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણો સહિત યહોવાને માટે દહનીયાર્પણ, એટલે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 “આ રોટલી સાથે સમગ્ર ઇઝરાયલી સમાજે એક વર્ષના ખોડખાંપણ વગરના સાત હલવાન, એક વાછરડો અને બે બકરા પ્રભુને ચડાવવા. તેને ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવના પેયાર્પણ સાથે દહનબલિ તરીકે ચડાવવા. આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્ન કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 “રોટલી ઉપરાંત યહોવાને દહનાર્પણરૂપે તમાંરે એક વર્ષના ખોડખાંપણ વગરનાં સાત ઘેટાંના બચ્ચા, એક વાછરડું, અને બે ઘેટાં અર્પણ કરવા. આ સર્વને અનુરૂપ ખાદ્યાર્પણ અને પેયાર્પણ પણ હોવા જો ઈએ, જે અગ્નિમાં આહુતિ માંટેના અર્પણો છે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. Faic an caibideil |