લેવીય 22:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 તમારે તે જ દિવસે તે જમી લેવું. બીજા દિવસ સવાર સુધી તેમાંથી કંઈ રહેવા દેવું નહિ. હું યહોવાહ છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 તે ને તે જ દિવસે તેને ખાવું; તેમાંથી કંઈ પણ સવાર સુધી તમારે રહેવા દેવું નહિ; હું યહોવા છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30 અને બીજા દિવસની સવાર સુધી તેમાંથી કંઈ બાકી રાખવું નહિ; હું પ્રભુ છું.” Faic an caibideilપવિત્ર બાઈબલ30 તમાંરે તે જ દિવસે તે આખુ પ્રાણી જમી લેવું. બીજા દિવસે સવાર માંટે તેમાંથી કાંઈ રાખવું નહિ. હું યહોવા છું. Faic an caibideil |