લેવીય 22:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તે પશુ ગાય હોય કે ઘેટી તેને તથા તેના બચ્ચાંને બન્નેને એક જ દિવસે કાપવા નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને ગાય હોય કે ઘેટી હોય, પણ તેને તથા તેના બચ્ચાને બન્નેને એક જ દિવસે ન કાપો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 એક જ દિવસે કોઈ ગાય, ઘેટી, બકરી અને તેમની સાથે તેમનાં બચ્ચાંને યજ્ઞમાં કાપવાં નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ28 તમાંરે એક જ દિવસે બચ્ચાંનો તથા તેની માંનો વધ કરવો નહિ. પછી તે ગાય હોય કે ઘેટી. Faic an caibideil |