લેવીય 22:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 યહોવાહે મૂસાને કહ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને યહોવાએ મૂસાએ કહ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17-18 પ્રભુએ મોશેને કહ્યું, “આરોન, તેના પુત્રો અને ઇઝરાયલ લોકને કહે: જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી પોતાની માનતા પૂરી કરવા કે સ્વૈચ્છિક રીતે દહનબલિ ચડાવે, Faic an caibideilપવિત્ર બાઈબલ17 યહોવા દેવે મૂસાને કહ્યું, Faic an caibideil |