લેવીય 20:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તારે તારી માતાની બહેન કે પિતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો કેમ કે એમ કરવાથી તું તેમને કલંકિત કરે છે. તેઓને તેઓના પાપની સજા થવી જ જોઈએ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને તું તારી માસીની તેમ જ તારી ફોઈની આબરૂ ન લે; કેમ કે એ તો તારી ફોઈની આબરૂ ન લે; કેમ કે એ તો તારી પોતાની નજીકની સગીની આબરૂ લીધી કહેવાય; તેમનો અન્યાય તેમને માથે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 “જો કોઈ પુરુષ માસી કે ફોઈ સાથે સમાગમ કરે તો નજીકના સગાની આબરુ લીધી કહેવાય. તેના પાપની સજા તેણે ભોગવવી જ રહી. Faic an caibideilપવિત્ર બાઈબલ19 “કોઈ પણ પુરુષે તેની માંસી કે ફોઈની સાથે શારીરિક જાતીય સંબંધ કરવો નહિ. એ અગમ્યગમન છે, કારણ, તેઓ તેના નજીકનાં સગાં છે, તેમને તેમના પાપની સજા થવી જ જોઈએ. Faic an caibideil |