લેવીય 18:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તમારામાંના કોઈએ પણ નજીકની સગી સાથે શારીરિક સંબંધ ન બાંધવો. હું યહોવાહ છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તમારામાંનો કોઈ પણ પોતાની નજીકની સગીની આબરૂ લેવા તેની પાસે ન જાય. હું યહોવા છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 પ્રભુએ નીચે પ્રમાણેના નિયમો આપ્યા: “તમારે જેની સાથે લોહીની સગાઈ હોય તેવી સ્ત્રી સાથે સમાગમ કરવો નહિ; હું પ્રભુ છું. Faic an caibideilપવિત્ર બાઈબલ6 “તમાંરામાંના કોઈએ પણ લોહીની સગાઈવાળા સાથે જાતીય સંબંધ કરવો નહિ, હું યહોવા છું. Faic an caibideil |