લેવીય 18:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 કેમ કે તમારા પહેલા જે દેશજાતિ આ દેશમાં રહેતી હતી, તે આ બધા ઘૃણાજનક કાર્યો કરતી હતી અને તેથી દેશ અશુદ્ધ થયો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 (કેમ કે જે લોકો તમારી અગાઉ આ દેશના [વતની] હતા, તેઓએ એ સઘળાં અમંગળ કૃત્યો કર્યાં છે, ને દેશ અશુદ્ધ થયો છે.) Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 તમારા પહેલાં આ દેશમાં જે પ્રજાઓ વસતી હતી તેઓ આવાં પ્રકારનાં ધિક્કારપાત્ર કૃત્યો આચરતી હતી અને તેથી દેશ અશુદ્ધ થઈ ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ27 તમાંરા પહેલા જે પ્રજા આ દેશમાં રહેતી હતી, તે આ બધા ઘૃણાજનક કાર્યો કરતી હતી તેથી દેશ અશુદ્ધ થઈ ગયો. Faic an caibideil |