લેવીય 18:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 સ્ત્રીની જેમ બીજા પુરુષની સાથે શારીરિક સંબંધ ન બાંધ. એ દુષ્ટતા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 સ્ત્રીની પેઠે પુરુષની સાથે કુકર્મ ન કર, એ અમંગળ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 તમારે કોઈ પુરુષ સાથે સમાગમ કરવો નહિ; પ્રભુ એવા વર્તનને ધિક્કારે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ22 “સજાતીય શારીરિક સંબંધની સંપૂર્ણ મનાઈ છે. તમાંરે કોઈ પુરુષ સાથે સ્ત્રીની જેમ જાતીય સંબંધ ન કરવો, કેમકે એ તો ભયંકર પાપ છે. Faic an caibideil |