લેવીય 18:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તારે તારા પડોશીની પત્ની સાથે શારીરિક સંબંધ ન કરવો અને આ રીતે પોતાને જાતને ભ્રષ્ટ ન કરવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તારા પડોશીની સ્ત્રીની સાથે વ્યભિચાર કરીને પોતાને ન વટાળ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 બીજા માણસની પત્ની સાથે સમાગમ કરવો નહિ, નહિ તો તમે વિધિગતરીતે અશુદ્ધ ગણાશો. Faic an caibideilપવિત્ર બાઈબલ20 “તમાંરે પારકાની સ્ત્રી સાથે વ્યભિચાર ન કરવો: પરસ્ત્રીથી તમાંરી જાતને અશુદ્ધ ન કરવી. Faic an caibideil |