લેવીય 18:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તારી પત્નીના જીવતા સુધી તેની બહેન સાથે લગ્ન કરીને અને તેને બીજી પત્ની કરીને તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 એક સ્ત્રીના જીવતાં તેની બહેનને તેની શોકય તરીકે પરણીને તેની આબરૂ ન લે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 જ્યાં સુધી તમારી પત્ની જીવંત હોય ત્યાં સુધી સાળી સાથે લગ્ન ન કરવું કે સમાગમ પણ કરવો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ18 “તમાંરી પત્ની જીવતી હોય ત્યા સુધી તેની બહેન સાથે લગ્ન ન કરવા. કેમકે તમે બન્નેને પરણો તો તેમના વચ્ચે અણગમો થાય. તમાંરે તમાંરી સાળી સાથે જાતીય સંબંધ ન કરવો. Faic an caibideil |