લેવીય 17:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તે માટે મેં ઇઝરાયલના લોકોને કહ્યું કે, તમારામાંનો કોઈપણ માણસ તેમ જ તમારી મધ્યે વસતો કોઈપણ પરદેશી રક્ત ના ખાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 એ માટે મેં ઇઝરાયલી લોકોને કહ્યું કે, તમારામાં કોઈ જન રક્ત ન ખાય, તેમ જ તમારી મધ્યે પ્રવાસ કરતો કોઈ પરદેશી પણ રક્ત ન ખાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તેથી જ મેં પ્રભુએ ઇઝરાયલી લોકને અને તેઓ મધ્યે વસતા પરદેશીને રક્ત સહિત માંસ ન ખાવાની આજ્ઞા ફરમાવેલી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 ઇસ્રાએલના લોકોને આપવામાં આવેલી આ આજ્ઞા પાછળનું કારણ એ છે કે તે લોકો કે તેઓમાં વસતો કોઈ વિદેશી લોહીનો ખોરાકમાં ઉપયોગ ન કરે. Faic an caibideil |