લેવીય 16:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 તમારા માટે તે પવિત્ર વિશ્રામવારનો દિવસ છે. તમારે ઉપવાસ કરવો અને કંઈ કામ કરવું નહિ. આ સદાને માટેનો નિયમ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 તે તમારે આત્મકષ્ટ કરવું. તે સદાને માટે વિધિ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 તે દિવસ ખૂબ જ પવિત્ર એવો સાબ્બાથદિન છે. તે દિવસે ઉપવાસ કરવો અને કાંઈ કામ કરવું નહિ. આ નિયમ કાયમને માટે પાળવાનો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ31 તમાંરા માંટે તે બહુ ખાસ વિશ્રામનો દિવસ છે. તમાંરે ઉપવાસ કરવાનો છે અને કંઈ કામ કરવાનું નથી. આ કાયમ માંટેનો નિયમ છે. Faic an caibideil |