લેવીય 14:57 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201957 કુષ્ટ રોગની બાબતમાં કોઈ અશુદ્ધ ક્યારે કહેવાય અને શુદ્ધ ક્યારે કહેવાય, તે શીખવવા માટે એ નિયમ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)57 કોઢની બાબતમાં કોઈ અશુદ્ધ ક્યારે કહેવાય, ને શુદ્ધ કયારે કહેવાય, તે શીખવવા માટે એ નિયમ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.57 કઈ વસ્તુ ક્યારે શુદ્ધ કે અશુદ્ધ ગણાય તે નક્કી કરવા માટે આ નિયમો છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ57 આ રીતે તમે જાણી શકશો કે સાચે જ તે કોઢ છે કે નહિ, તે માંટે જ આ નિયમો આપવામાં આવેલ છે, કોઢની બાબતમાં કોઈ અશુદ્ધ કયારે કહેવાય, ને શુદ્ધ કયારે કહેવાય, તેની સમજ માંટે આ નિયમો છે. Faic an caibideil |