લેવીય 14:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પછી યાજકે પાપાર્થાર્પણ ચઢાવવું અને જેની અશુદ્ધતામાંથી શુદ્ધિ કરવાની હોય, તે માણસની પ્રાયશ્ચિત વિધિ કરવી અને ત્યાર પછી તે દહનીયાર્પણના પશુને મારી નાખવું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને જે પોતાની અશુદ્ધતામાંથી શુદ્ધ કરાવવાનો હોય, તેને માટે યાજક પાપાર્થાર્પણ ચઢાવીને પ્રાયશ્ચિત્ત કરે; અને ત્યાર પછી તે દહનીયાર્પણ કાપે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 “ત્યાર પછી યજ્ઞકાર શુદ્ધિકરણ કરાવનારને માટે પ્રાયશ્ર્વિતબલિ ચડાવે. Faic an caibideilપવિત્ર બાઈબલ19 “ત્યાર પછી યાજકે પાપાર્થાર્પણ ધરાવવો અને જેની શુદ્ધિ કરવાની હોય, તે માંણસની પ્રાયશ્ચિતવિધિ કરવી અને ત્યાર પછી તે દહનાર્પણના પ્રાણીને માંરી નાખવું. Faic an caibideil |