લેવીય 14:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પછી યાજક નર હલવાનોમાંથી એકને લઈને દોષાર્થાર્પણને માટે તેને તથા પેલા માપ તેલને ચઢાવે અને યહોવાહની સમક્ષ તેઓનું અર્પણ કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તે યાજક પેલા નર હલવાનોમાંથી એકને લઈને દોષાર્થાર્પણને માટે તેને તથા પેલા માપ તેલને ચઢાવે, ને યહોવાનીઇ સમક્ષ તેઓની આરતી ઉતારીને આરત્યર્પણ કરે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 પછી યજ્ઞકાર દોષનિવારણબલિ તરીકે એક ઘેટાનું અને પેલા તેલનું પણ પ્રભુને અર્પણ ચડાવે. યજ્ઞકારના ભાગ તરીકે પ્રભુ આગળ તેનું આરતી-અર્પણ ચડાવે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 ત્યાર પછી તેણે એક ઘેટો લઈને પા કિલો તેલ સાથે દોષાર્થાર્પણને આરત્યર્પણ તરીકે યહોવાને ધરાવવો. Faic an caibideil |