લેવીય 13:55 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201955 પછી તે સમય બાદ યાજકે ફરી જોવું, જો ડાઘનો રંગ ન બદલાય કે તે ના ફેલાય તો પણ તે ફૂગ છે, અને તેથી તે અશુદ્ધ છે. તે વસ્તુને ચેપ લાગેલો હોવાથી તેને બાળી નાખીને નાશ કરવો જોઈએ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)55 અને ધોયા પછી યાજક તે રોગ તપાસે. અને તે રોગ પસર્યો ન હોય, પણ તે રોગનો રંગ બદલાયો ન હોય, તો તે અશુદ્ધ છે. તારે તેને આગમાં બાળી નાખવું. ચાંદું અંદર હોય, કે બહાર હોય, પણ તે કોહવાડતો [કોઢ] છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.55 વસ્તુ ધોઈ નાખ્યા પછી યજ્ઞકાર ફૂગના ડાઘની તપાસ કરે. જો ફૂગ પ્રસરી ન હોય, પણ તેનો રંગ બદલાયો ન હોય તો તે અશુદ્ધ છે. ફૂગ આગળ કે પાછળ હોય પણ તારે તે વસ્તુને બાળી નાખવી. Faic an caibideilપવિત્ર બાઈબલ55 પછી તે સમય બાદ યાજકે ફરી જોવું, જો ડાઘનો રંગ ન બદલાય કે તે ના ફેલાય તો પણ તે ફૂગ છે, અને તેથી તે અશુદ્ધ છે. તે વસ્તુને ચેપ લાગેલો હોવાથી તેને બાળી નાખીને નાશ કરવો જોઈએ. Faic an caibideil |