લેવીય 13:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 તો યાજકે તેને ફરીથી તપાસવો અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ હોય, તો યાજકે તેના વાળ પીળા છે કે નહિ એ પણ જોવાની જરૂર નથી. તેને અશુદ્ધ કુષ્ટરોગી જાહેર કરવો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 તો ઉંદરી ત્વચામાં પસરેલી હોય, તો યાજક તેમાં પીળા વાળ શોધવા ન રહે; એ તો અશુદ્ધ જન છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 તો યજ્ઞકાર તેને ફરીથી તપાસે. જો રોગ ચામડીમાં પ્રસર્યો હોય તો પછી પીળા વાળ તપાસવાની જરૂર નથી; તે વ્યક્તિ અશુદ્ધ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ36 તો યાજકે તેને ફરીથી તપાસવો, અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ હોય, તો યાજકે તેના વાળ પીળા છે કે નહિ એ પણ જોવાની જરૂર નથી. તેને અશુદ્ધ કોઢી જાહેર કરવો. Faic an caibideil |