લેવીય 11:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 સાફાન સસલું પણ: કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે પણ તમારે માટે અશુદ્ધ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને સાફાન-સસલું, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5-6 ઘોરખોદિયું અને સસલું; તે વાગોળે છે, પણ તેમની ખરી ફાટેલી નથી; તે અશુદ્ધ છે. Faic an caibideil |