લેવીય 11:46 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 આ પશુઓ, પક્ષીઓ, દરેક જીવજંતુઓ જે પાણીમાં તરે છે અને દરેક જે પેટે ચાલે છે, તેઓ સંબંધી આ નિયમ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 પશુઓ વિષે તથા પક્ષીઓ વિષે તથા જળચર પ્રાણીઓ વિષે, તથા જમીન પર પેટે ચાલનાર પ્રાણીઓ વિષે આ નિયમ છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.46 “તેથી પ્રાણીઓ અને પક્ષીઓ, જળચર અને જમીન પર પેટે ચાલનાર બધા જ જીવો સંબંધી આ નિયમ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ46 એટલે પશુઓ, પક્ષીઓ, જળચર પ્રાણીઓ અને જમીન પર પેટઘસીને ચાલનારા જીવોને લગતો નિયમ આ મુજબ છે. Faic an caibideil |