લેવીય 11:43 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 કોઈ પણ પેટે ચાલનારાં સર્પટિયાંઓથી તમે પોતાને અશુદ્ધ ન કરો; તેઓથી પોતાને અશુદ્ધ કરીને અભડાઓ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 કોઈ પણ પેટે ચાલનાર સર્પટિયાથી તમે પોતાને અમંગળ ન કરો ને તેઓથી પોતાને અશુદ્ધ કરીને અભડાઓ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.43 આમાંથી કોઈને ખાઈને તમે પોતાને અશુદ્ધ કરશો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ43 તમાંરે એ પ્રાણીઓને તમને આભડવા દેવા નહિ, તમાંરે અશુદ્ધ ન બનવું. Faic an caibideil |