યર્મિયાનો વિલાપ 5:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પણ, હે યહોવાહ, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે. તમારું રાજ્યાસન પેઢી દરપેઢીનું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 હે યહોવા, તમે સર્વકાળ સુધી રહો છો; તમારું રાજ્યાસન પેઢી દરપેઢીનું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 પણ હે પ્રભુ, તમે સદાસર્વકાળ રાજા છો; તમારું રાજ સર્વકાળ ટકે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ19 પણ, યહોવા, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે. પેઢી-દરપેઢી રાજ્યાસન ચાલુ રહે છે. Faic an caibideil |